પારગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારગામી

વિશેષણ

  • 1

    પાર જનાર.

  • 2

    પાર પામનાર; પારંગત.

મૂળ

सं.