ગુજરાતી

માં પારેટની 2 મુખ્ય વ્યાખ્યા છે: પારેટ1પાર્ટ2

પારેટ1

વિશેષણ

 • 1

  વિયાયા પછી દૂઝવાની મુદતનો લગભગ અર્ધ ભાગ જેને વીત્યો હોય એવું દૂઝણું (ઢોર); બાખડું.

મૂળ

સર૰ म. पारठा

ગુજરાતી

માં પારેટની 2 મુખ્ય વ્યાખ્યા છે: પારેટ1પાર્ટ2

પાર્ટ2

પુંલિંગ

 • 1

  ભાગ; અંશ; હિસ્સો.

 • 2

  અંગ; અવયવ.

 • 3

  ભૂમિકા.

 • 4

  પ્રદેશ; ક્ષેત્ર.

મૂળ

इं.