પારેઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારેઠ

વિશેષણ

  • 1

    વિયાયા પછી દૂઝવાની મુદતનો લગભગ અર્ધ ભાગ જેને વીત્યો હોય એવું દૂઝણું (ઢોર); બાખડું.

મૂળ

સર૰ म. पारठा