પારણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારણું

નપુંસક લિંગ

  • 1

    બાળકને સુવાડવાની કઠોરાવાળી નાની હિંડોળાખાટ; તેવું ઘોડિયું; પાળણું.

  • 2

    વ્રત કે ઉપવાસની સમાપ્તિએ ભોજન કરવું.