પારણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારણિયું

નપુંસક લિંગ

  • 1

    પારણું; બાળકને સુવાડવાની કઠોરાવાળી નાની હિંડોળાખાટ; તેવું ઘોડિયું; પાળણું.