પારદર્શી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારદર્શી

વિશેષણ

  • 1

    પાર-મર્મ કે અંતિમ હદ સુધીનું પામનારું; દીર્ઘ ને ઊંડી દૃષ્ટિવાળું.

મૂળ

सं.