પારંપર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારંપર્ય

નપુંસક લિંગ

  • 1

    પરંપરા; પરંપરાનો ક્રમ.

  • 2

    કુલક્રમ; પરંપરાથી ચાલતી આવેલી રીત.

મૂળ

सं.