પારમાર્થિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારમાર્થિક

વિશેષણ

  • 1

    પરમાર્થ સંબંધી; જેનાથી પરમાર્થ પ્રાપ્ત થાય એવું.

  • 2

    પરમ સત્ય સંબંધી; વાસ્તવિક (ભ્રમ કે પ્રતીતિરૂપ નહિ).

મૂળ

सं.