પારમાર્થિક સત્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારમાર્થિક સત્તા

સ્ત્રીલિંગ

  • 1

    જેનો ત્રણેય કાળમાં બાધ થાય નહીં તેવી સત્તા; બ્રહ્મ (અધ્યા.).

મૂળ

सं.