પારમિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારમિતા

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ ગુણ કે જ્ઞાનની પ્રાપ્તિમાં પાર પામવું તે, તેની સિદ્ધિ (આવી પારમિતાઓ તે દાન, શીલ, ક્ષાંતિ, વીર્ય, ધ્યાન, પ્રજ્ઞા, ઉપરાંત સત્ય, અધિષ્ઠાન, મૈત્રી, ઉપેક્ષા-આ ગુણોની ગણાય છે.).

મૂળ

सं.