પાર્લમેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્લમેન્ટ

સ્ત્રીલિંગ

  • 1

    ઇંગ્લંડની રાજસભા.

  • 2

    લાક્ષણિક કોઈ દેશની મુખ્ય લોકપ્રતિનિધિ-સભા.

મૂળ

इं.