પારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારવું

વિશેષણ

  • 1

    આછું; છૂટું; અલગ અલગ; પારવેલું.

પારેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારેવું

નપુંસક લિંગ

  • 1

    પાલોરું; થોરિયા-કાંટાનું ઝૂમખું-ઝરડું (પારેવું લાગવું).

પારેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારેવું

નપુંસક લિંગ

  • 1

    કબૂતર.

મૂળ

प्रा. पारेवय (सं. पारापत)