પાર્વતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્વતી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિમાલયની પુત્રી, મહાદેવની પત્ની.

મૂળ

सं.

પાર્વતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્વતી

વિશેષણ

  • 1

    પર્વતનું, -ને લગતું.