પારવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ચાસમાંથી વધારાના છોડને ખેંચી કાઢવા.

 • 2

  લાખ ચડાવવી. જેમ કે, પારવેલી બરણી.

  જુઓ પાર=બરણી

 • 3

  રશાયણવિજ્ઞાન
  પારા વડે પાસવું; 'એમાલ્ગમેટ'.

મૂળ

સર૰ પારવું