પાર્શ્વગાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્શ્વગાયક

પુંલિંગ

  • 1

    પાર્શ્વમાં રહીને ગાનાર વ્યક્તિ; નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ; 'પ્લૅ-બૅક સિંગર'.

મૂળ

सं.