પાર્શ્વનાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્શ્વનાથ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના વર્તમાન ચોવીસીમાંના ત્રેવીસમા તીર્થંકર; પારસનાથ.

મૂળ

सं.