પાર્શ્વસંગીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્શ્વસંગીત

નપુંસક લિંગ

  • 1

    નાટક અથવા ફિલ્મમાં અભિનયની સાથે સાથે પૃષ્ઠભૂમિમાં ચાલતું સંગીત; 'બૅકગ્રાઉન્ડ મ્યુઝિક'.

મૂળ

सं.