પાર્શ્વિક ધ્વનિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્શ્વિક ધ્વનિ

પુંલિંગ

  • 1

    મુખપથમાં જીભની બંને ધારને અડકીને પસાર થતી હવાથી થતું ઉચ્ચારણ (દા.ત., લ અને ળ).

મૂળ

सं.