ગુજરાતી માં પારસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પારસ1પારસ2

પારસ1

પુંલિંગ

 • 1

  પાવસ; ચોમાસું.

 • 2

  વરસાદ.

 • 3

  પારસમણિ.

સ્ત્રીલિંગ

 • 1

  (?) ઊંચા ઝાડની ટોચ.

ગુજરાતી માં પારસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પારસ1પારસ2

પારસ2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઈરાન દેશ.

મૂળ

सं., फा. पार्स; प्रा.