પારસપીપળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસપીપળો

પુંલિંગ

  • 1

    પીપળાની જાતનું એક મોટું વૃક્ષ.

  • 2

    લાક્ષણિક છૈયાંછોકરાંની જંજાળ વિનાનો લાપરવા માણસ.

મૂળ

સર૰ म. पारोसापिंपळ, हिं. पारिसपीपल