પારસમણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસમણિ

પુંલિંગ

  • 1

    સ્પર્શથી લોઢાને સોનું બનાવનાર મણિ.

મૂળ

प्रा. पारस (सं. स्पर्शमणि)