પારસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસલ

નપુંસક લિંગ

  • 1

    પોટકું (ટપાલ કે રેલવે મારફતનું).

મૂળ

જુઓ પાર્સલ

પાર્સલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્સલ

નપુંસક લિંગ

  • 1

    પારસલ; પોટકું (ટપાલ કે રેલવે મારફતનું).

મૂળ

इं.