પારસાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસાત

અવ્યય

  • 1

    પાસેથી (ખતપત્તરમાં વેચનારના નામ પાછળ મુકાય છે).

મૂળ

सं. पार्श्व પર થી