પારસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસી

વિશેષણ

  • 1

    પારસીઓને લગતું.

મૂળ

फा.; प्रा. पारसीअ

પુંલિંગ

  • 1

    ઈરાનથી હિંદમાં આવી વસેલો જરથોસ્તી કે તેનો વંશજ.

સ્ત્રીલિંગ

  • 1

    સાંકેતિક બોલી.