પારસીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસીક

પુંલિંગ

  • 1

    પારસ દેશ; ઈરાન.

  • 2

    તેનો વતની.

  • 3

    પારસી.

  • 4

    ઈરાનનો ઘોડો.

મૂળ

सं.