પારસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારસો

પુંલિંગ

  • 1

    પાસો; બાવલામાં દૂધનો આવરો કે ભરાવ.

મૂળ

सं. प्रस्रव; અથવા पयस्+स्राव