પારાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારાયણ

નપુંસક લિંગ

  • 1

    (આખું) વાંચી જવું તે.

  • 2

    નિયત સમયમાં વેદ કે પુરાણનો સમગ્ર પાઠ.

  • 3

    લાક્ષણિક કંટાળો ઉપજાવે તેવું લાંબું વર્ણન કે વિવેચન.

મૂળ

सं.