પારાવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારાવાર

વિશેષણ

  • 1

    અપાર; પુષ્કળ.

મૂળ

सं. पार+अवार; સર૰ हिं., म.

પુંલિંગ

  • 1

    દરિયો.