પારિજાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારિજાત

નપુંસક લિંગ

  • 1

    સમુદ્રમંથન કરતાં નીકળેલાં પાંચ દેવવૃક્ષોમાંનું એક; તેનું ફૂલ.

  • 2

    શારી કે હારસિંગારનું ઝાડ; તેનું ફૂલ.

મૂળ

सं.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક તારો.