પારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારો

પુંલિંગ

 • 1

  એક ખનિજ પ્રવાહી ધાતુ.

 • 2

  માળાનો મણકો.

 • 3

  તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો.

 • 4

  સ્ત્રીઓનું એક ઘરેણું.

 • 5

  બંદૂકની ગોળી કે છરો.

 • 6

  અવાળુ.

 • 7

  સ્વામીનારાયણ સંપ્રદાયનો એક કોટિનો સેવક; સાધુ.