પાર્થિવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્થિવ

વિશેષણ

 • 1

  પૃથ્વી (મહાભૂત)નું.

 • 2

  માટીનું.

 • 3

  નશ્વર.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  રાજા.

 • 2

  માટીના મહાદેવ.