પાર ઊતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર ઊતરવું

  • 1

    સલામત રીતે તરી જવું-સામે કાંઠે પહોંચી જવું.

  • 2

    સફળતાથી પૂરું થવું.