નપુંસક લિંગ
- 1
ખપરડાનો કે માટીનો અનાજ ભરવાનો કોઠલો.
- 2
[?] વાંસની ચીપોનું ટાટું.
- 3
વરસાદમાં માટીની ભીંત ધોવાઈ ન જાય તે માટે આડું રાખેલું કરાંઠીનું ટાટું.
- 4
પવાલું.
જુઓ પ્યાલું
પુંલિંગ સંજ્ઞાવાયક
- 1
બંગાળનો એક જાણીતો રાજવંશ.
- 2
એક બંગાળી અટક.
- 3
બિપિન ચંદ્ર પાલ.
નપુંસક લિંગ
- 1
પાલવ; આશરો [નીચેના શ૰પ્ર૰માં વપરાય છે].
મૂળ
સર૰ हिं. पाला
પુંલિંગ
- 1
નાનો તંબૂ કે તેની કનાત.
- 2
સુરતી કેટલીક જગાના પાણી પર તરતી દેખાતી ચીકાશ તે.
જુઓ પાલિયું - 3
તેવા પાણીને લીધે રોગીલો બનેલો પ્રદેશ.
મૂળ
સર૰ हिं.; म.