પાલટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલટો

પુંલિંગ

  • 1

    ફેરબદલી.

  • 2

    ગાવામાં સ્વરને ઉતારવો અને ચડાવવો તે.

  • 3

    પલટો; ઊથલો.

  • 4

    પટાબાજીનો એક દાવ.