પાલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલ્ય

વિશેષણ

  • 1

    સગીર; વાલી કે પાલક પાસે ઊછરતું.

મૂળ

सं.