પાલવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલવ

પુંલિંગ

  • 1

    પહેરેલા સાલ્લાનો લટકતો છેડો.

  • 2

    દુપટ્ટા પાઘડીનો કસબી છેડો.

  • 3

    આશરો; શરણ.

મૂળ

सं. पल्लव; સર૰ म.