પાલવગાંઠણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલવગાંઠણ

નપુંસક લિંગ

  • 1

    છેડાગાંઠણ; વરકન્યાના છેડા ગાંઠવાનું વસ્ત્ર.