પાલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉછેરવું; પોષવું; નભાવવું.

મૂળ

सं. पालय्

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પરવડવું; પોસાવું; ગોઠતું થવું.

  • 2

    પલ્લવવું.