પાલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલિ

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રાચીન ભાષા, જેમાં બૌદ્ધ ગ્રંથો લખાયેલા છે.

મૂળ

प्रा. पालियाय= ધર્મોપદેશ=બુદ્ધનાં ધર્મોપદેશની ભાષા