પાલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલિયું

વિશેષણ

  • 1

    ઝાડપાલાના અને લીલના કોહાણવાળું; પાલવાળું (પાણી).

મૂળ

'પાલો' ઉપરથી