પાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલી

સ્ત્રીલિંગ

 • 1

  કાઠિયાવાડનું અનાજનું એક માપ; તેનું વાસણ.

 • 2

  (મુંબઈમાં) ચાર શેરનું માપ.

 • 3

  ઝીણાં પાંદડાં.

 • 4

  નાનું પાલું-પ્યાલું.

 • 5

  લાક્ષણિક દારૂની પ્યાલી.