પાલીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલીસ

સ્ત્રીલિંગ

  • 1

    બૂટ, કબાટ, વાસણ વગેરે વસ્તુઓ પર ચળકી લાવવા ચોપડાતું દ્રવ્ય કે તે ક્રિયા કે તે ચળકી.

મૂળ

इं. पॉलिश