પાલોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાલોરો

પુંલિંગ

  • 1

    સગર્ભાને આવતું (પાતળું) ધાવણ.

મૂળ

સર૰ म. पॉल्लॉ. पल्लॉ