ગુજરાતી માં પાળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાળ1પાળ2

પાળું1

વિશેષણ & નપુંસક લિંગ

 • 1

  પગે ચાલનારું.

મૂળ

सं. पाद ઉપરથી

ગુજરાતી માં પાળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાળ1પાળ2

પાળ2

નપુંસક લિંગ

 • 1

  કાઠિયાવાડી ગાયોના ટોળામાં ભળીને આવતું ધાડપાડુઓનું ટોળું.

 • 2

  સૈન્ય.

મૂળ

?

ગુજરાતી માં પાળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાળ1પાળ2

પાળ

સ્ત્રીલિંગ

 • 1

  તળાવ કે સરોવરનો કિનારો.

 • 2

  પ્રવાહીને વહી જતું અટકાવવા કરેલી આડ.

મૂળ

सं. पालि