પાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રક્ષણ કરવું.

 • 2

  ભરણપોષણ કરવું.

 • 3

  પોષવું અને કેળવવું.

 • 4

  ભંગ ન કરવો. -ની પ્રમાણે વર્તવું; માનવું (વચન, આજ્ઞા, વ્રત, રજા, અણોજો).

મૂળ

सं. पालय्