પાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાળિયું

નપુંસક લિંગ

  • 1

    પાળ બાંધી એક ધોરિયા વડે પવાતા ક્યારાનો સમુદાય.

મૂળ

'પાળ' ઉપરથી