પાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાળી

સ્ત્રીલિંગ

 • 1

  છરી.

 • 2

  વારો.

 • 3

  પાકી.

 • 4

  કાઠિયાવાડી પાળ; ગાયોના ટોળામાં ભળીને આવતું ધાડપાડુઓનું ટોળું.

 • 5

  સૈન્ય.