ગુજરાતી માં પાળોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાળો1પાળો2

પાળો1

પુંલિંગ

 • 1

  સ્વામીનારાયણ સંપ્રદાયનો એક સેવક.

 • 2

  [પાળ પરથી] મોટી પાળ; બંધ.

 • 3

  પાળું; પગે ચાલનારું.

મૂળ

જુઓ પારો

ગુજરાતી માં પાળોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાળો1પાળો2

પાળો2

પુંલિંગ

 • 1

  પગપાળો મુસાફર.

 • 2

  પેદળ, મુલકી કે લશ્કરી સિપાઈ.