પાળ બાંધવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાળ બાંધવી

  • 1

    મર્યાદા બાંધવી.

  • 2

    ઉપાય વિચારવો.

  • 3

    કાઠિયાવાડી ['પાળવું' પરથી?] ગામનું રક્ષણ. રખોપું કે તેનું મહેનતાણું.