પાવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાવક

વિશેષણ

  • 1

    પાવન કરનાર.

પુંલિંગ

  • 1

    અગ્નિ.

મૂળ

सं.